ટામેટાંનો સૂપ વિટામિન A, C, K અને મિનરલ્સનો ભંડાર છે.

Published by: gujarati.abplive.com

ઈમ્યુનિટી: તેના એન્ટી-ઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદીથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

હૃદય: તેમાં રહેલું 'લાઇકોપીન' કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદય સ્વસ્થ રાખે છે.

Published by: gujarati.abplive.com

બ્લડ પ્રેશર: તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ત્વચા: વિટામિન C ત્વચાને ચમકદાર બનાવે છે અને કરચલીઓ કે ડાઘ દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

વજન: ઓછી કેલરી અને વધુ ફાઈબર હોવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

તે પીવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેથી વારંવાર ભૂખ લાગતી નથી.

Published by: gujarati.abplive.com

હાડકાં: કેલ્શિયમ અને Vitamin K હાડકાંને મજબૂત બનાવી ઓસ્ટીયોપોરોસિસ અટકાવે છે.

Published by: gujarati.abplive.com

તેમાં આયર્ન, ઝીંક અને ફોલિક એસિડ જેવા શરીર માટે જરૂરી તત્વો હોય છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં ગરમાગરમ ટામેટાંનો સૂપ પીવો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com