પશ્ચિમ બંગાળમાં મધ્યાહન ભોજનનું મેનુ બદલાઈ રહ્યું છે.

Published by: gujarati.abplive.com

ઈંડા પ્રોટીન અને વિટામિન B12 નો ઉત્તમ સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

સોયાબીન વનસ્પતિ આધારિત પ્રોટીનનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

100 ગ્રામ સોયા ચંકમાં 52 ગ્રામ પ્રોટીન જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

એક ઈંડામાં અંદાજે 6 ગ્રામ જેટલું પ્રોટીન મળી રહે છે.

Published by: gujarati.abplive.com

સોયાબીનમાં શરીર માટે જરૂરી 9 એમિનો એસિડ રહેલા છે.

Published by: gujarati.abplive.com

ઈંડાનું પ્રોટીન શરીર દ્વારા સરળતાથી પચી જાય છે.

Published by: gujarati.abplive.com

સોયાબીનમાં વિટામિન B12 અને કોલીનનું પ્રમાણ ઓછું છે.

Published by: gujarati.abplive.com

ઈંડા સસ્તા અને પોષક તત્વોથી ભરપૂર હોઈ લાભદાયી છે.

Published by: gujarati.abplive.com

બાળકોના સારા સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર જરૂરી છે.

Published by: gujarati.abplive.com