સંતરાને વિટામિન C નો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે

સંતરા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ

રોજ સંતરા ખાવાથી 5 મોટા ફાયદા શરીરમાં થશે

સંતરામાં એન્ટીઓક્સીડેન્ટ્સ છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ

સંતરાનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે

સંતરા ઓછી કેલરી અને હાઈ ફાઈબરવાળું ફળ

સંતરા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે

આંખો માટે પણ સંતરાનું સેવન બેસ્ટ

સંતરાનું સેવન હાડકાં અને દાંતને મજબૂત કરે છે

આજે જ તમારા ડાયેટમાં સંતરાને સામેલ કરો