મધ ખાવાથી શરીરને 8 રીતે થાય છે ફાયદો મધના 8 આરોગ્યલક્ષી લાભો અને વિવિધ ઉપયોગો મધને ધરતી પરનું અમૃત માનવામાં આવે છે રોજ મધ ખાવાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે રોજ મધ ખવાથી ખાંસીથી છુટકારો મળે છે મધ એ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે મધ હાર્ટ હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે પાચનતંત્રને સ્વસ્થ્ય રાખવામાં મધ ફાયદાકારક છે મધના સેવનથી રાત્રે સારી ઉંઘ આવે છે મધ શરીરનું વજન ઘટાડવામાં અસરકારક કામ છે all photos@social media