ઠંડી હવામાં ભેજ ખૂબ જ ઓછી હોય છે

Published by: gujarati.abplive.com

આ હવા ઇલેક્ટ્રિક ચાર્જને બહાર જવા દેતી નથી

આપણે સ્વેટર, ઉનના કપડા અથવા કાર્પેટ પર ચાલીએ ત્યારે શરીરમાં ચાર્જ એકત્રિત થાય છે

શરીરમાં એકત્રિત થયેલો આ ચાર્જ બહાર નીકળવાનો રસ્તો શોધે છે

જ્યારે તમે કોઈ વ્યક્તિ અથવા ધાતુની વસ્તુને સ્પર્શ કરો છો, ત્યારે ચાર્જ અચાનક ટ્રાન્સફર થાય છે

આ ટ્રાન્સફર દરમિયાન નાનો સ્પાર્ક થાય છે અને કરંટ જેવી લાગણી થાય છે

આ સામાન્ય રીતે હાનિકારક નથી ફક્ત ક્ષણિક અસર હોય છે

રબર સોલવાળા સૂઝ પણ ચાર્જ જમા થવામાં મદદ કરે છે

આ માનવ શરીરમાં કુદરતી ઇલેક્ટ્રિક ચાર્જના સંતુલન બદલાવનું પરિણામ હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે