હેરની દરેક સમસ્યા થશે દૂર,આ 10 ફૂડનું કરો સેવન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હેરની હેલ્થ માટે આ 10 ફૂડનું કરો સેવન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમળા- વિટામિન Cથી ભરપૂર આમળા વાળના મૂળને મજબૂત બનાવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બદામ-બદામમાં રહેલું વિટામિન E સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નારિયેળ - નારિયેળ તેલ વાળને મજબૂત કરી ડ્રાયનેસ દૂર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દહીં- પ્રોટીનથી ભરપૂર છે જે વાળનો ગ્રોથ વધારે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગ્રીન વેજીટેબલ-પાલક, મેથી જેવા શાકભાજીનું કરો સેવન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જે આયર્ન અને ફોલિક એસિડનો સોર્સ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તત્વો વાળને ખરતા અટકાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇંડા-ઇંડા પ્રોટીન અને બાયોટિન છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જે વાળને ઘાટા અને મજબૂત બનાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગાજર,અળસી,મેથીના દાણાનું કરો સેવન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફળો (સફરજન, પપૈયું, કેરી) હેર માટે હિતકારી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ