વધુ મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે

Published by: gujarati.abplive.com

તે હૃદય માટે હાનિકારક છે

વધુ મીઠું ખાવાથી કિડની પર અસર થાય છે

હૃદયરોગનો જોખમમાં તે વધારો કરે છે

સ્ટ્રોકનો જોખમ પણ વધે છે

વધારે મીઠું ખાવાથી પાચન સમસ્યાઓ થાય છે

છાતીમાં ધબકારા વધે છે

વધુ મીઠું ખાવાથી ત્વચા ડ્રાય બને છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.