ઘણી વખત લોકો રોજિંદા ડાયટમાં વધુ માત્રામાં ખાંડનું સેવન કરે છે

Published by: gujarati.abplive.com

જો તમે આ મર્યાદા કરતાં વધુ ખાંડ લો છો તો સમયસર આ આદત સુધારવી જરૂરી છે

રોજ વધુ ખાંડ લેવાના કારણે સ્થૂળતાનો ખતરો વધે છે

વધુ ખાંડ લેવાથી ડાયાબિટીસ બીમારી પણ વધે છે

હૃદયને સ્વસ્થ રાખવા માટે ખાંડનું સેવન મર્યાદામાં કરવું જોઈએ

વધુ ખાંડ જીવલેણ રોગોના જોખમને વધારે છે

આ ઉપરાંત વધુ ખાંડ લિવરને પણ નુકસાન પહોંચાડે છે

રોજ વધારે ખાંડ ખાવાથી ફેટી લિવર જેવી સમસ્યા ઊભી થાય છે

નિષ્ણાતો અનુસાર, રોજ અંદાજે 30થી 35 ગ્રામ ખાંડનું સેવન યોગ્ય હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે