વિટામિન્સની ઉણપથી વાળ સમય પહેલા સફેદ થાય છે

Published by: gujarati.abplive.com

વાળનો કુદરતી રંગ મેલાનિન નામના પિગમેન્ટથી બને છે

જ્યારે શરીરમાં મેલાનિનનું ઉત્પાદન ઓછું થાય છે ત્યારે વાળ સફેદ થાય છે

ખાસ કરીને Vitamin B12 ની કમી સમય પહેલા ગ્રે હેરનું મહત્વનું કારણ બને છે

Vitamin B12 વાળના ફોલિકલ્સ અને રક્તકણોની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

Vitamin Dની ઉણપ વાળના સ્વાસ્થ્ય પર અસર કરે છે

Vitamin B7 વાળને મજબૂત રાખવામાં અને વૃદ્ધિમાં મદદ કરે છે

Vitamin B5ની ઉણપથી પણ વાળ વહેલા સફેદ થાય છે

કોપર, ઝિંક અને આયર્ન જેવા ખનિજ તત્વો વાળના રંગ માટે મહત્વપૂર્ણ છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે