વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ ઘટે છે

Published by: gujarati.abplive.com

તેને કારણે માથાનો દુખાવો થાય છે

વધારે પાણી કિડની પર વધારાનું દબાણ લાવે છે

વારંવાર પેશાબ થવાથી થાક લાગે છે

પાચનક્રિયા પર નકારાત્મક અસર પડે છે

વધુ પાણી પીવાથી ઊંઘમાં ખલેલ પડે છે

બ્લડ પ્રેશર પણ અસંતુલિત થાય છે

મસલ્સમાં કમજોરી અને ખેંચાણ થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.