દરેક લોકો સવારે કોફી પીવાનું પસંદ કરે છે

ભારતમાં ચા અને કોફી ખૂબ શોખથી પીવાય છે

રોજ કોફી પીવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે

દિવસમાં 1 કપથી વધુ કોફી પીવાથી ઊંઘમાં તકલીફ થઈ શકે

મોડી સાંજે કોફી લો છો તો તે તમારી ઊંઘની ગુણવત્તા બગાડી શકે

વધુ પડતું કેફીનનું સેવન હૃદયના ધબકારા વધારી શકે છે

હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે આ ખતરનાક બની શકે છે

ખાલી પેટે કોફી પીવાથી ગેસ્ટ્રિક એસિડ વધે છે

વધુ કોફી પીવાથી મૂડ સ્વિંગ, ચીડિયાપણું અને ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે

દિવસમાં એક કપથી વધુ કોફીનું સેવન ન કરો