સાવધાન, આ ચીજનું વધુ સેવન કેન્સરનું વધારશે જોખમ



સાવધાન, આ ચીજનું વધુ સેવન કેન્સરનું વધારશે જોખમ



અધિક સુગરનું સેવન આ કારણે છે ખતરનાક



વધુ સુગરનું સેવન ડાયાબિટિસને નોતરે છે.



હૃદય રોગ અને કેન્સરનું જોખમ વધારે છે.



હાઇ સુગર ડાયટ અનેક બીમારીનું બને છે કારણ



વધુ સુગરથી અથેરોસ્ક્લેરોસિસનું જોખમ વધે છે.



સુગર વજન વધારવા માટે પણ જવાબદાર છે.



વધુ સુગર આપની સ્કિનની સુંદરતા બગાડશે.



સુગરને આ કારણે જ સફેદ ઝેર કહે છે