વધુ પ્રમાણમાં કસરત કરવાથી નુકસાન થઈ શકે છે

સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

વધુ પડતી કસરતને કારણે ચીડિયાપણું, તણાવ અને ડિપ્રેશનની ફરિયાદ થઈ શકે

વધુ પડતી કસરતથી ઈજા થવાની શક્યતા વધી જાય છે

વધારે કસરતથી સ્નાયુઓ અને પેશીઓને પણ નુકસાન થઈ શકે

સ્નાયુઓમાં અતિશય તાણ આવી શકે છે

તમારા શરીરની ક્ષમતા મુજબ કસરત કરો

ક્ષમતા કરતાં વધુ કસરત કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે

વધુ પડતી કસરતથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે

વધારે કસરતથી નબળાઈ થાક અને ચક્કર આવવા લાગે છે