આંખો આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અવયવોમાંનું એક છે

તેથી યોગ્ય કાળજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ ખાવાની ખોટી આદતો, વધુ પડતા ફોનના ઉપયોગથી આંખો ખરાબ થાય છે

શરીરમાં વિટામિન A ની ઉણપ દ્રષ્ટિ ગુમાવવાનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

જો તમને રાત્રે જોવામાં મુશ્કેલી અનુભવાય છે તો વિટામિન A ની ઉણપ સૌથી સામાન્ય કારણ છે.

Published by: gujarati.abplive.com

વિટામિન B12 ની ઉણપ પણ આંખની સમસ્યાઓનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન B12 ની ઉણપ ઓપ્ટિક ચેતાને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી આંખની સમસ્યાઓ થાય છે.

Published by: gujarati.abplive.com

વિટામિન સી આંખો માટે પણ જરૂરી છે. તે તેમને ઓક્સિડેટીવ નુકસાનથી રક્ષણ આપે છે. તેથી આ વિટામિન સીની ઉણપને દૂર કરવા માટે સાઇટ્રસ ફળોનું સેવન કરો.

વિટામિન Aની ઉણપ દૂર કરવા માછલીનું તેલ,ઈંડાની જરદી, દૂધ અને દૂધની બનાવટો, ગાજર, શક્કરીયા, પાલક, મેથી વગેરે ખાવ

વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે તમારા ડાયટમાં માછલી, માંસ, ઈંડા સામેલ કરો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો