ફેટી લિવર એ એવી સ્થિતિ છે જેમાં લિવરમાં વધુ પડતી ચરબી જમા થાય છે. જેના કારણે લીવર કેન્સરનું જોખમ વધી શકે છે.
ABP Asmita

વધુ પડતા આલ્કોહોલનું સેવન, ખરાબ આહાર, સ્થૂળતા અને કસરતના અભાવને કારણે ફેટી લીવરની સમસ્યા થાય છે.

ફેટી લીવરને કારણે શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે. આવી સ્થિતિમાં તેમની અવગણના ન કરવી જોઈએ.

ફેટી લીવરની સમસ્યાને કારણે વ્યક્તિ દિવસભર વધુ થાક અને નબળાઈ અનુભવે છે.

લીવરમાં વધુ પડતી ચરબી જમા થવાને કારણે ભૂખ ન લાગવી.

ABP Asmita

આ સિવાય વજન પણ ઝડપથી ઓછું થવા લાગે છે.

ABP Asmita

ફેટી લીવર આંખો અને ત્વચાના રંગમાં ફેરફારનું કારણ બની શકે છે. આને કારણે, ત્વચા અને આંખોમાં પીળાશ દેખાઈ શકે છે.

ABP Asmita

ફેટી લીવરમાં, પેટના ઉપરના જમણા ભાગમાં દુખાવો અથવા ભારેપણું અનુભવાય છે.

ABP Asmita

આ દુખાવો યકૃતના વિસ્તરણ અને સોજાને કારણે થાય છે.