વરિયાળી હાડકાંને મજબૂત બનાવે છે

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસમાં શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે

પાચનતંત્રને તે મજબૂત બનાવે છે

વાળ અને ત્વચા માટે ઉપયોગી છે

ગેસમાં વરિયાળી રાહત આપે છે

પ્રજનન શક્તિ વધારવામાં વરિયાળી મદદ કરે છે

વરિયાળી શરીરમાં સોજો ઘટાડે છે

હૃદયના સ્વાસ્થ્ય માટે વરિયાળી ફાયદાકારક છે

વરિયાળી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.