બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે અંજીર



સેવનથી થાય છે આ 4 ગજબ ફાયદા



અંજીર એક પ્રકારનું નાનું ફળ છે.



ફિગમાં ફાઈબર, ઝીંક, ફોલેટ, આયર્ન હોય છે,



અંજીરમાં નિયાસિન, મેગ્નેશિયમ અને રિબોફ્લેવિન છે.



અંજીર પોષક તત્વોનો ભંડાર છે.



અંજીરમાં લગભગ 30-40 કેલરી હોય છે.



પાચન સ્વાસ્થ્યને સુધારવા કારગર છે અંજીર



હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.



પાચન તંત્રને મજબૂત રાખે છે અંજીર



ડાયેટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે



Thanks for Reading. UP NEXT

કોલેસ્ટ્રોલ ઘટાડવા ખાલી પેટ ખાઓ આ ફૂડ

View next story