અંજીરનું પાણી સ્વાસ્થ માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

તેનામાં વિટામિન, મિનરલ, ફાઇબર અને એન્ટિઑક્સિડેન્ટ્સ હોય છે

Image Source: freepik

અંજીરને રાતભર પાણીમાં પલાળી રાખીને સવારે એનું પાણી પીવું જોઈએ

Image Source: freepik

એનાથી તેના પોષક તત્વો શરીરમાં શોષાઈ જાય છે

Image Source: freepik

અંજીરના પાણીથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે

Image Source: freepik

અંજીરનું પાણી પીવાથી પેટ સાફ થાય છે અને પાચનશક્તિમાં વધારો થાય છે

Image Source: freepik

અંજીર આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે

Image Source: freepik

અંજીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજો હોય છે જેનાથી હાડકા મજબૂત થાય છે

Image Source: freepik

અંજીરમાં રહેલું પોટેશિયમ બ્લડ સુગરને નિયંત્રિત કરે છે

Image Source: freepik

ડાયાબિટીસના દર્દીઓ માટે અંજીર લાભદાયક હોય છે

Image Source: freepik

અંજીર કોલેસ્ટ્રોલ પણ ઘટાડી શકે છે જેનાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે

Image Source: freepik

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.

Published by: gujarati.abplive.com
Image Source: freepik