શરદી અને કફથી રાહત મેળવવાની 5 આસાન ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરદી અને કફ માટે આયુર્વેદિક અને ઘરેલું ઉપાયો શ્રેષ્ઠ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આનાથી રોગના મૂળ પર કામ થાય છે અને રાહત મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1. ગરમ પાણી અને મધ પીવાથી શરદી-કફમાં રાહત મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. આદુ અને તુલસીની ચા પીવાથી શરદી-કફમાં રાહત મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

3. હળદર અને મીઠાના કોગળા કરવાથી શરદી-કફમાં રાહત મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

4. અજમાનો નાસ લેવાથી પીવાથી શરદી-કફમાં રાહત મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. રાત્રે સૂતી વખતે 'ગિલોય' લેવાથી શરદી-કફમાં રાહત મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ