બ્લોટિંગને કહો આ 5 નુસખાથી બાય



પેટ ફુલવાની સમસ્યામાં આદુ બેસ્ટ



આદુ પાચનને દુરસ્ત બનાવે છે



આદુ ગેસ અપચની સમસ્યા દૂર કરશે



ફુદીનામાં મેંથોલ હોય છે



ફુદીનો ગેસ અપચમાં કારગર છે



દહીંમાં પ્રોબાયોટિકસ હોય છે



જે આંતરડાના હેલ્થને દુરસ્ત કરે છે



લીંબુ પાચનતંત્રને સાફ કરશે



લીંબુ પાણીથી પાચન ગેસ દૂર થાય છે



જીરા પાણી અને ગરમ પાણી કારગર



વ્યાયામ પણ બ્લોટિંગને સુધારશે