અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે

Published by: gujarati.abplive.com

હૃદયને સ્વસ્થ રાખવામાં તે મદદ કરે છે

અળસી પાચનશક્તિ સુધારે છે

અળસી કબજિયાત દૂર કરવા ફાયદાકારક હોય છે

વજન નિયંત્રણમાં અળસી મદદરૂપ છે

ત્વાચાને ચમકદાર બનાવવામાં અળસી ઉપયોગી છે

અળસી વાળને સ્વસ્થ બનાવે છે

અળસી બ્લડ શુગર નિયંત્રણમાં રાખે છે

શરીરમાં સોજો ઘટાડવામાં તે મદદ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.