રાજ્યમાં કમોસમી વરસાદ ચાલું છે

Published by: gujarati.abplive.com

કમોસમી વરસાદમાં ફ્લુનો ખતરો વધે છે

Published by: gujarati.abplive.com

કમોસમી વરસાદમાં સ્વચ્છતા જાળવવી જરૂરી છે

Published by: gujarati.abplive.com

ચેપથી બચવા હાથને વારંવાર ધોવા જોઈએ

Published by: gujarati.abplive.com

હુંફાળું પાણી પીવાથી ગળાને રાહત મળે છે

Published by: gujarati.abplive.com

ઠંડા ખોરાકથી દૂર રહેવું જોઈએ

Published by: gujarati.abplive.com

ઇમ્યુનિટી વધારવા માટે પોષણયુક્ત ડાયટ લો

Published by: gujarati.abplive.com

શરીરને મજબૂત બનાવવા માટે પૂરતી ઊંઘ લો

Published by: gujarati.abplive.com

જો તાવ, શરદી અને ઉધરસ હોય તો ડૉક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com