વેઇટ લોસ માટે 12-3-30 વર્કઆઉટ ટ્રેન્ડ કરો ફોલો



આ 12-3-30 વર્કઆઉટ ટ્રેન્ડ શું છે?



આ એક ટ્રેડમિલ વોકઆઉટ છે.



ટ્રેડમિલ પર નિશ્ચિત સમય માટે નિશ્ચિત સ્પીડ પર દોડવું



તમારી સ્પીડ 3 અને 12 ઈનલાઈન્સ હોવી જોઈએ



સમય 30 મિનિટનો હોવો જોઇએ



આ વર્કઆઉટના ફાયદા



આ વર્કઆઉટથી તમારું વજન ઘટશે



તમારું શરીર પણ ટોન થઈ જશે.



આ વર્કઆઉટ ખૂબ જ પાવરફુલ છે