આજકાલ વધતું વજન એક સામાન્ય સમસ્યા છે, જેના માટે આપણી અયોગ્ય આહારશૈલી જવાબદાર છે.

Published by: gujarati.abplive.com

ડાયટિંગ: વજન ઉતારવા માટે યોગ્ય ડાયટિંગ અને શિસ્ત અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com

ડિટોક્સ: રોજ સવારે ઉઠીને ખાલી પેટે ડિટોક્સ ડ્રિન્કનું સેવન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

વર્કઆઉટ: દિવસમાં ઓછામાં ઓછી 45 મિનિટ કસરત કે વોકિંગ અચૂક કરવું.

Published by: gujarati.abplive.com

પાણી: આખા દિવસ દરમિયાન 3 થી 4 લિટર પાણી પીવાનો નિયમ બનાવવો.

Published by: gujarati.abplive.com

હાઈડ્રેશન: શરીરને હાઈડ્રેટેડ રાખવાથી વજન ઉતારવાની પ્રક્રિયા ઝડપી બને છે.

Published by: gujarati.abplive.com

ઊંઘ: વજન ઘટાડવા માટે રોજ રાત્રે 8 કલાકની પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

અધૂરી ઊંઘ અને ઓછું પાણી પીવાથી વજન ઘટતું અટકી શકે છે.

Published by: gujarati.abplive.com

આ સરળ ઘરેલુ નિયમો અપનાવવાથી દવા વગર નેચરલ રીતે વજન ઉતારી શકાય છે.

Published by: gujarati.abplive.com

જો તમે નિયમિત આ 5 બાબતોનું ધ્યાન રાખશો, તો ફટાફટ વજન ઘટવા લાગશે.

Published by: gujarati.abplive.com