સ્કિન યંગ રહેશે કરો આ 7 ઉપાય



સ્કિન ફોરએવર યંગ રહેશે



આ 7 કામને બનાવો રૂટીન



રોજ 7થી8 ગ્લાસ પાણી પીવો



જેનાથી સ્કિન હાઇડ્રેઇટ રહેશે



સવારે ચા-કોફી ક્યારેય ન પીવો



સવારે હૂંફાળા પાણીમાં લીંબુનું સેવન કરો



આના બદલે હૂંફાળા પાણીમાં ઘી નાખીને પણ પી શકો છો



4 કલાક બાદ એક ડિટોક્સ ડ્રિન્ક લો



બીટ, ગાજર, મીઠો લીમડો, ફુદીનો,અળસી



આ પાંચેય વસ્તુનું જ્યુસ કરીને પીવો



આ બાદ એક બાઉલ પપૈયાનું સેવન કરો



જંકફૂડ ફ્રાઇ ફૂડ અને સુગરનું સેવન બંધ કરો



ત્વચાને આકરા તાપથી બચાવો



રાત્રે લવિંગના તેલથી માલિશ કરો