દિવસની શરૂઆત હુંફાળા પાણી સાથે કરવી જોઈએ

Published by: gujarati.abplive.com

તેલ અને તળેલા ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ

દિવસભર પૂરતું પાણી પીવું જોઈએ

ફળ અને શાકભાજી નિયમિત ખાવા જોઈએ

ખાંડનું પ્રમાણ નિયંત્રિત રાખવું જોઈએ

નિયમિત કસરત અને યોગા કરવા જોઈએ

સુગર અને કોલેસ્ટ્રોલનું ધ્યાન રાખવું જરૂરી છે

તણાવ ઓછો રાખવા માટે મેડિટેશન કરવો જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.