શરીરના સારા હેલ્થ માટે પુરતી ઉંઘ જરુરી છે



પરંતુ આજે લાખો લોકો અનિદ્રાથી પીડાઈ છે



જો તમે પણ અનિદ્રાથી પરેશાન હોય તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ



રાત્રે તળેલો ખોરાક ન ખાવો



મોડી રાત્રે મસાલેદાર નાસ્તો ન કરવો



રાત્રે ચોકલેટનું સેવન પણ ન કરવું જોઈએ



રાત્રે કોફી અને ચા પીવાથી પણ ઉંઘમાં ખલેલ પહોંચે છે



વધુ મીઠાઈઓનું સેવન પણ ઉંઘમાં ખલેલ પહોંચાડે છે



મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ સુવા સમયે ન કરવો જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો