ગ્રાહક ફરિયાદ માટે અપનાવો આ સરળ પગલાં

Published by: abp asmita

ખરીદી બાદ ચીટિંગ થાય તો ગભરાશો નહીં.

Published by: abp asmita

સૌપ્રથમ ખરીદીની રસીદ અને પુરાવા સાચવી રાખો.

Published by: abp asmita

વેચનાર અથવા કંપનીનો સીધો સંપર્ક કરો.

Published by: abp asmita

રીફંડ માટે લેખિતમાં અરજી કરો.

Published by: abp asmita

ઈમેલ અથવા મેસેજના તમામ રેકોર્ડ સાચવો.

Published by: abp asmita

ઓનલાઈન ખરીદી હોય તો ..

Published by: abp asmita

પ્લેટફોર્મ પર ફરિયાદ નોંધાવો.

Published by: abp asmita

ગ્રાહક હેલ્પલાઇન પર પણ મદદ મેળવી શકો છો.

Published by: abp asmita

જરૂર પડે તો કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરો.

Published by: abp asmita