ઉનાળામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે



કાળઝાળ ગરમીમાં બહાર નિકળતા પહેલા કેટલીક સાવચેતી રાખવી જોઈએ



સખત સૂર્યપ્રકાશમાં ઘરની બહાર નીકળવાનું ટાળવું



ટુ-વ્હીલર ચલાવતી વખતે ચહેરાને સુતરાઉ કાપડથી ઢાંકો



બહાર નીકળતા પહેલા શરીરને બને એટલું ઢાંકો



સ્વસ્થ અને સંતુલિત આહાર લો



દરરોજ ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવું



ફળોનું સેવન કરવું જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય



તરબૂચ અને દ્રાક્ષ જેવા ફળોનું સેવન કરી શકો



લીલા શાકભાજી, સ્વસ્થ અને સંતુલિત આહાર લેવો