ગ્લોઇંગ સ્કિન માટે ડાયટમાં આ ફૂડને કરો સામેલ



આ ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ



ગ્લોઇંગ સ્કિન માટે દિવસમાં 10 ગ્લાસ પાણી પીવો



પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે



ત્વચામાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે.



ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ



હળદરમાં પોલિફીનોલ્સ મળી આવે છે



હળદરમાં જોવા મળતા પોલિફીનોલ્સ



ત્વચામાં મેલાનિન ઉત્પાદનને રોકવામાં મદદ કરે છે



આ માટે હુંફાળુ પાણી હળદરમાં મિક્સ કરી પીવો



પપૈયાનો ઉપયોગ સ્કિન માટે કારગર છે.



તેમાં પપાઇન નામનું એંજાઇમ હોય છે.



જે સ્કિનને ને યંગ રાખવામાં મદદ કરે છે.



વિટામિન સી યુક્ત ખાટા ફળોનું સેવન કરો



દહીંનું સેવન ત્વતા માટે અનેક રીતે મદદગાર છે.