વેઇટ લોસના આ છે ઘરેલુ ઉપાય



વધતું વજન સામાન્ય સમસ્યા છે



અયોગ્ય આહાર શૈલી તેના માટે જવાબદાર



વેઇટ લોસ માટે ડાયટિંગ કરવું અનિવાર્ય



સવારે ખાલી પેટ ડિટોક્સ ડ્રિન્કનું કરો સેવન



નિયમિત 45 મિનિટ વર્કઆઉટ અચૂક કરો



વધુ ફાઇબરયુક્ત ડાયટ લેવાનું ન ચૂકો



નિયમિત 3થી4 લિટર પાણી પીઓ



શરીરને હાઇડ્રેઇટ રાખવા પાણી જરૂરી



નિયમિત 8 કલાકની ઊંઘ અનિવાર્ય છે