આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં ફિટ રહેવું મહત્વનું છે

Published by: gujarati.abplive.com

જિમમાં નિયમિત વર્કઆઉટ શરીર માટે ફાયદાકારક હોય છે

વર્કઆઉટ પછી ખોરાકની પસંદગી મહત્વપૂર્ણ છે

તળેલા ખોરાકથી પાચનમાં સમસ્યા થાય શકે છે

વધારે ખાંડવાળા ખોરાકથી ઊર્જામાં ઘટાડો થાય શકે છે

વધુ ચરબીવાળા ખોરાક પચવામાં મુશ્કેલી આપે છે

તીખા અને મસાલેદાર ખોરાક પાચનને પ્રભાવિત કરે છે

ડેરી પ્રોડક ટાળવા જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.