રાત્રે દહીં ખાવાથી કફ વધે છે અને પાચન ધીમું પડે છે

Published by: gujarati.abplive.com

ભાત ભારે હોવાથી રાત્રે પચવામાં મુશ્કેલી પડે છે

અડદની દાળ ખૂબ જ ભારે અને વાયુકારક હોય છે

ચણાથી ગેસ અને અપચો કરી શકે છે

રાજમા પચવામાં સમય લાગે છે

કોબી વાયુ અને એસિડિટી વધારે છે

રીંગણ રાત્રે શરીર માટે યોગ્ય નથી

બટાકામાં સ્ટાર્ચ વધુ હોવાથી પાચનમા મુશ્કેલી થાય છે

મીઠાઈઓમાં ખાંડ વધુ હોવાથી ઊંઘ અને પાચન બગડે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.