દારૂ સાથે અમુક ખોરાક લેવાથી લિવર ખરાબ થાય છે.

Published by: gujarati.abplive.com

વધારે પડતું તીખું કે ખારું નમકીન ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સોડિયમવાળી વસ્તુઓ શરીરને ઝડપથી ડિહાઈડ્રેટ કરી નાખે છે.

Published by: gujarati.abplive.com

બ્રેડ કે સેન્ડવીચ ખાવાથી પેટમાં ગેસ અને અપચો થાય છે.

Published by: gujarati.abplive.com

પિઝા અને બર્ગર ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરા વધે છે.

Published by: gujarati.abplive.com

મગફળી અને કઠોળ પચવામાં ભારે હોવાથી પેટમાં દુખાવો થાય છે.

Published by: gujarati.abplive.com

રેડ વાઈન સાથે કઠોળ ખાવાથી શરીરમાં આયર્ન પચતું નથી.

Published by: gujarati.abplive.com

ચોકલેટ કે મીઠાઈ ખાવાથી નશો અને ગેસ્ટ્રોની સમસ્યા વધે છે.

Published by: gujarati.abplive.com

દારૂ સાથે મેંદાવાળી વસ્તુઓ ખાવાથી પાચન બગડે છે.

Published by: gujarati.abplive.com

દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેનાથી દૂર રહેવું શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com