મગજ શરીરના સૌથી મહત્વપૂર્ણ અવયવોમાંનું એક છે, જે આપણને વિચારવા, શીખવા, યાદ રાખવા અને અન્ય ઘણા મહત્વપૂર્ણ દૈનિક કાર્યો કરવામાં મદદ કરે છે.
તેથી મગજનું સારું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણી દૈનિક જીવનશૈલી મગજના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તમારા ડાયટમાં યોગ્ય ફૂડનો સમાવેશ કરવાથી મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે
ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ, વિટામિન અને અન્ય પોષક તત્વો મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે
હેલ્થલાઇન અનુસાર, સૅલ્મોન અને સારડીન જેવી માછલી ખાવાથી મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
August 10, 2026
આમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે મગજના કોષો માટે જરૂરી છે.
Published by: gujarati.abplive.com
August 10, 2026
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઑકિસડન્ટ પણ હોય છે.
Published by: gujarati.abplive.com
બ્લુબેરી અને સ્ટ્રોબેરીમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે મગજના કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે.
August 10, 2026
ઈંડામાં કોલીન હોય છે, જે મગજના કાર્ય માટે જરૂરી પોષક તત્વો છે.
Published by: gujarati.abplive.com
પાલક અને બ્રોકલી જેવા લીલા શાકભાજી, વિટામિન K અને અન્ય પોષક તત્વો પૂરા પાડે છે.
ડાર્ક ચોકલેટ પણ મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. તેમને તમારા ડાયટમાં સામેલ કરો.
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો