મેટાબોલિઝમને બૂસ્ટ કરી વજન ઘટાડશે આ ચીજ ઇલાયચીના પાણીના જબરદસ્ત ફાયદા ઇલાયચીનું પાણી ઔષધીય ગુણથી ભરપૂર ઇલાયચીનું પાણી પીવાથી થશે ગબજ ફાયદા ગ્રીન ઇલાયચી બીપી માટે ઉત્તમ ઔષધ છે ઇલાયચીનું પાણી બીપીને નિયંત્રિત રાખશે ઇલાયચી પાચન માટે પણ ઉત્તમ છે ઇલાયચીના પાણીથી મોટાબોઝિમ બૂસ્ટ થશે કેન્સર સામે લડવા માટે પણ કારગર છે. ઉલ્ટીની સમસ્યામાં પણ રામબાણ ઇલાજ ઇલાયચીમાં એક ખાસ એન્જાઇમ છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે