સારા સ્વાસ્થ્ય માટે પુરતી ઉંઘ અને માનસિક શાંતિ જરુરી છે

સુવાના 1 કલાક પહેલા મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ બંધ કરી દો

તણાવ ઓછો કરવા હલકા ગરમ પાણી સાથી સ્નાન કરો

સુવાના 2-3 કલાક પહેલા ભોજન કરો, ભોજન હળવું કરવું

સુતા પહેલા હળદરવાળું દૂધ પીવો

તમે ધ્યાન અને પ્રાણાયામ પણ કરી શકો છો

આગળના દિવસનું પ્લાનિંગ કરી લો જેથી સવારે તણાવ ન વધે

સાથે સુતા પહેલા થોડું પાણી અવશ્ય પીવો

આ નાની નાની ટેવો દ્વારા તમે સારી ઉંઘ મેળવી શકો છો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે