શું ઉનાળામાં અંજીર ખાવું સુરક્ષિત છે? જાણો નિષ્ણાતોનો મત

Published by: gujarati.abplive.com

અંજીરમાં ફાઈબર, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર છે

Published by: gujarati.abplive.com

અંજીરની તાસીર ગરમ હોવાથી તેને હંમેશા પલાળીને જ ખાવા

Published by: gujarati.abplive.com

રાત્રે ૨-૩ અંજીર પલાળી સવારે ખાલી પેટે ખાવાથી ઠંડક મળે

Published by: gujarati.abplive.com

પલાળેલા અંજીર પાચન સુધારે છે અને ગરમીની અસર ઘટાડે છે

Published by: gujarati.abplive.com

ઉનાળામાં દિવસના માત્ર ૨ થી ૩ અંજીર ખાવા જ હિતાવહ છે

Published by: gujarati.abplive.com

વધુ પડતા સેવનથી એસિડિટી કે પેટમાં દુખાવો થઈ શકે છે

Published by: gujarati.abplive.com

પથરીની સમસ્યા હોય તેમણે અંજીર ખાવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ શુગર લેવલ તપાસીને સેવન કરવું

Published by: gujarati.abplive.com

સ્મૂધી કે દૂધ સાથે અંજીર લેવાથી શરીરને વધુ શક્તિ મળે

Published by: gujarati.abplive.com