આયરન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખનિજ છે



જે અનેક શારીરિક કાર્યો માટે જરૂરી છે



તેનું સૌથી મહત્ત્વનું કાર્ય શરીરમાં હિમોગ્લોબિન બનાવવાનું છે



એક દાળ તમારા શરીરમાં આયરનની ઉણપ દૂર કરી શકે છે



મસૂરની દાળ આયરનનો સારો સ્ત્રોત છે



તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવા મદદ કરે છે



મસૂરની દાળ હાર્ટના હેલ્થ અને પાચનશક્તિ માટે સારી છે



મસૂરની દાળમાં વિટામીન સી હોવાથી તે ઝડપથી પચી જાય છે



મસૂરની દાળમાં આયરનની સાથે સાથે ફાઈબર અને પ્રોટીન પણ હોય છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો