બદલતી ઋતુમાં નહિ પડો બીમાર કરો આ કામ



ડાયટ પર પ્રોપર ધ્યાન આપો



ઠંડો વાસી ખોરાક ન લો



અનહેલ્ઘી ફૂડને અવોઇડ કરો



વાસી ખોરાકનું સેવન ટાળો



ઠંડો ખોરાક લેવાનું ટાળો



દહીં પ્રોબાયોટીક્સ છે



જે સારા બેક્ટેરિયાનો મુખ્ય સ્ત્રોત છે.



નિયમિત દહીંનું કરો સેવન



જંક ફૂડ પ્રોસેસ્ડ ફૂડ ન લો