સીતાફળ અત્યંત મીઠું અને પૌષ્ટિક મોસમી ફળ છે

સીતાફળ શિયાળામાં મળે છે

તેમાં વિટામિન C, A, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે

તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે પાચન સુધારે છે

સીતાફળ કેલ્શિયમ અને ફાઇબર જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર

કેટલાક લોકો માટે સીતાફળ ફાયદાકારક નથી.

પાચનની સમસ્યા હોય તેમણે સીતાફળ ન ખાવું જોઈએ

ડાયાબિટીસ હોય તેમણે પણ સીતાફળ ન ખાવું

સ્કીન એલર્જી હોય તેણે સીતાફળ ન ખાવું જોઈએ

વજન ઘટાડવા માંગતા હોય તો સીતાફળનું સેવન ન કરો