હંમેશા માથાનો દુખાવો રહેતો હોય તો હોઈ શકે છે આ સમસ્યાઓ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

શું તમને પણ હંમેશા માથું દુખે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

તમારો માથાનો દુખાવો આગળ જતાં તમારા માટે કોઈ મોટી મુશ્કેલી પણ ઉભી કરી શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

માથાનો દુખાવો થવાનું કારણ તણાવ ચિંતા માથામાં ઈજા થવી વગેરે થઈ શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

માથું અને ગરદનને અસામાન્ય સ્થિતિમાં રાખવાથી પણ દુખાવો થઈ શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

માથાનો દુખાવો ઘણા પ્રકારના હોય છે, જેમ કે તણાવ ક્લસ્ટર સાઇનસ વગેરે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

જો તમારા માથામાં વધુ દુખાવો હોય તો આ માઈગ્રેન હોઈ શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

આ ટ્યુમરનાં પણ લક્ષણ હોઈ શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

ક્યારેક લોકો પેઇનકિલર લઈને માથાના દુખાવાને અવગણે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

પરંતુ હંમેશા માથામાં દુખાવો થવો કોઈ મોટી બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે