ચહેરા પર નિખાર લાવવા માટે ઘણા લોકો મુલતાની માટીનો ઉપયોગ કરે છે

મુલતાની માટી ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરી શકે છે

પરંતુ દરેક પ્રકારની ત્વચા માટે મુલતાની માટી યોગ્ય નથી હોતી

ડ્રાય સ્કિન ધરાવતા લોકોએ મુલતાની માટીનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી

સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોને તેનાથી બળતરા કે લાલાશ થઈ શકે છે

ખરજવું કે ત્વચાની અન્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ

ત્વચામાં ભેજની ઉણપ હોય તો મુલતાની માટીથી ડ્રાયનેસ આવી શકે છે

ઉપયોગ પછી ત્વચાની ભેજ જાળવવા માટે હળવું મોઇશ્ચરાઇઝર લગાવી શકાય છે

ફેસપેક લગાવ્યા પછી ખંજવાળ, બળતરા કે લાલાશ થાય તો ઉપયોગ બંધ કરીને ત્વચારોગ નિષ્ણાતની સલાહ લો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો