નિષ્ણાંતોના મતે, ગરમીમાં લસણનું સેવન અમુક લોકો માટે હાનિકારક થઈ શકે છે.



ઉનાળાની કાળઝાળ ગરમીમાં લસણ ખાવું જોઈએ કે નહીં, તે અંગે ઘણા લોકો મૂંઝવણમાં હોય છે.



સામાન્ય રીતે લસણ શરીરને ગરમાવો આપે છે અને તેથી ગરમીમાં તેનું સેવન ઓછું કરવાની સલાહ અપાય છે.



લસણની તાસીર ગરમ હોવાથી તે શરીરની ગરમી વધારે છે, માટે ઉનાળામાં તેને ટાળવું જોઈએ.



હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ તો દરેક સિઝનમાં લસણથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે બીપી વધારી શકે છે.



એસિડિટી અને ગેસની સમસ્યાવાળા લોકો માટે પણ લસણ તકલીફ વધારી શકે છે.



પેટમાં બળતરા અનુભવતા લોકોએ પણ લસણથી સાવધાન રહેવું, કારણ કે તે પેટની ગરમીમાં વધારો કરે છે.



આયુર્વેદ અનુસાર, હાઈ કોલેસ્ટ્રોલ અને લૂઝ મોશનમાં પણ લસણ નુકસાનકારક હોઈ શકે છે.



તેથી, ઉનાળામાં લસણ ખાતા પહેલાં તમારા સ્વાસ્થ્ય અને ડોક્ટરની સલાહ ધ્યાનમાં લેવી જરૂરી છે.