આ ફૂડનું સેવન ગેસના દર્દીએ ન કરવું જોઇએ



ગેસની સમસ્યામાં ચા-કોફી પીવાનું અવોઇડ કરો



ફલાવર અને કોબીનું સેવન અવોઇડ કરો



મકાઇ ખાવાથી પણ ગેસ ઉત્પન થાય છે



બટાટાનું સેવન સંદતર બંધ કરી દો



સ્પાઇસી ઓઇલી ફૂડનું સેવન ન કરો



બ્રેડનું સેવન પણ ગેસની સમસ્યા વધારશે



રાજમા ચાવલનું કોમ્બિનેશન ગેસ કરે છે



દૂધનું સેવન પણ ગેસ ઉત્પન કરે છે



સફેદ ચણા ગેસનું કારણ બને છે



ખાટા ફળોનું સેવન ગેસ એસિડિટી વધારશે



મૂળી ડુંગળી ટામેટાનું સેવન ગેસ એસિડિટી વધારશે