ટાઇફોઇડ થયા બાદ કઇ બાબતોનું રાખવું જોઇએ ધ્યાન



ટાઇફોઇડ થવા પર દર્દીને સૌ પ્રથમ ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ



જલદી રિકવરી માટે પોષક તત્વોથી ભરપૂર ડાયટ લેવું જોઇએ



ડાયટમાં તમે હળવો અને પૌષ્ટિક ભોજન, ભાત અને સૂપ લેવું જોઇએ



ટાઇફોઇડ થવા પર મસાલેદાર ચીજો ખાવાથી બચો



ટાઇફોઇડ દરમિયાન શરીરમાં પાણીની ઉણપ ન થવા દો.



બીમારીના સમયે શરીરને આરામ આપવા પૂરતી ઉંઘ લો



જ્યારે તમને થોડું સારુ લાગે ત્યારે ડાયટમાં ફળ, શાકભાજી અને અનાજ સામેલ કરો



બાદમાં થોડું થોડું કામ શરૂ કરો પરંતુ શરીર થાકી ન જાય તેવું ધ્યાન રાખો



તમને સારુ લાગતું હોય તેમ છતાં ડોક્ટરે આપેલી દવાઓનો કોર્સ પૂર્ણ કરો