હૃદયના દર્દીઓએ ઘીનું સેવન કરતી વખતે ડોક્ટરની સલાહ લેવી જોઈએ

Published by: gujarati.abplive.com

બેડ કોલેસ્ટ્રોલ વધતા લોકોને ઘી નુકસાન કરે છે

વધારે વજન ધરાવતા લોકોએ ઘીથી બચવું જોઈએ

ડાયાબિટીસના દર્દીઓ ઘી ઓછું ખાઉ જોઈએ

પિત્તાશયની સમસ્યા ધરાવતા લોકોએ ઘી ટાળવું જોઈએ

વધારે ચરબીવાળા લોકો માટે ઘી હાનિકારક હોય છે

ઘી વધારે ખાવાથી હૃદયની સમસ્યા વધે છે

સ્વસ્થ હૃદય માટે ઘીનો ઉપયોગ મર્યાદિત કરોવો જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.