1 મહિનો ખાલી પેટ આદુવાળુ પીવો પછી જુઓ કમાલ

આદુમાં વિટામિન સી, મેગ્નેશિયમ છે

આદુમાં કેલ્શિયમ જિંક આયરન છે

આદુ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે

આ ડ્રિન્કથી ઇમ્યુનિટિ મજબૂત બને છે

સંક્રામક રોગોથી રક્ષણ આપે છે

શરદી ઉઘરસથી બચાવે છે

આ ડ્રિન્ક મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે

વજન ઓછું કરવામાં પણ કારગર છે

ગેસ એસિડીટીમાં કારગર છે

આદુનું પાણી પાચનને દુરરસ્ત કરે છે