આદુ માત્ર રસોડાનો મસાલો જ નહીં, પરંતુ ઔષધીય ગુણો અને પોષક તત્વોથી ભરપૂર એક 'વરદાન' છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા વિટામિન C, ઝિંક, આયર્ન, કેલ્શિયમ અને મેંગેનીઝ શરીરને અનેક બીમારીઓથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

લોકો મોટાભાગે આદુવાળી ચા પીએ છે, પરંતુ સવારે ઉકાળેલું આદુનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

આદુમાં રહેલું 'જિંજરોલ' (Gingerol) નામનું સક્રિય તત્વ પાચનતંત્રને મજબૂત કરી ગેસ અને અપચાની સમસ્યા દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા (Weight Loss) માંગતા લોકો માટે આદુનું પાણી બેસ્ટ ડિટોક્સ ડ્રિંક છે, જે મેટાબોલિઝમ વધારી ચરબી બાળે છે.

Published by: gujarati.abplive.com

બદલાતી ઋતુમાં ગળામાં ખારાશ, દુખાવો કે સોજો હોય ત્યારે નવશેકું આદુનું પાણી પીવાથી તાત્કાલિક અને કાયમી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે દવાનું કામ કરે છે, તેના એન્ટી-ડાયાબિટીક ગુણો બ્લડ સુગર કંટ્રોલમાં રાખે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત આદુનું પાણી પીવાથી નસોમાં જમા થયેલું 'ખરાબ કોલેસ્ટ્રોલ' ઘટે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

Published by: gujarati.abplive.com

તે શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારે છે અને શરીરને અંદરથી સંપૂર્ણપણે ડિટોક્સ કરે છે.

Published by: gujarati.abplive.com

જોકે, આદુની તાસીર ખૂબ ગરમ હોવાથી તેનું વધુ પડતું સેવન ન કરવું, દિવસમાં 1 થી 2 ગ્લાસ પાણી જ હિતાવહ છે.

Published by: gujarati.abplive.com