વજન વધારવા માટે બાળકને આપો આ 5 ચીજ



કેટલાક લોકો ખાવાપીવામાં નબળા હોય છે



જેના કારણે તેમનું શરીર દુબળું રહે છે



બાળકનું વજન વઘારવાની ટિપ્સ જાણો



બાળકના ડાયટમાં ડેરી પ્રોડક્ટસ ઉમેરો



ડેરી પ્રોડક્ટસ વજન વધારે છે



એગ પ્રોટીન કેલેરીથી ભરપૂર છે



જે વજન વધારવામાં મદદ કરે છે



બનાના શેક બાળકને પિવડાવો



ખજૂર મિલ્ક શેક પણ બાળકને આપો



નટ્સ સીડ્સ પણ વજન વઘારશે



ઘઉંની રોટલીનું વધુ કરાવો સેવન